પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ શ્રી કેશુબ મહિન્દ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 12 APR 2023 7:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વ્યાપાર ક્ષેત્રના જાણીતા વ્યક્તિત્વ શ્રી કેશુબ મહિન્દ્રાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

શ્રી કેશુબ મહિન્દ્રા જીના નિધનથી દુઃખી. બિઝનેસની દુનિયામાં તેમના યોગદાન અને તેમના પરોપકારી પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિઃ પીએમ @narendramodi”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1916046) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam