પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ DigiLocker સાથે ખેલો ઇન્ડિયા પ્રમાણપત્રોના એકીકરણને આવકાર્યું

Posted On: 08 APR 2023 11:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજીલોકર સાથે ખેલો ઈન્ડિયા પ્રમાણપત્રોના એકીકરણને આવકાર્યું.

એક ટ્વીટ થ્રેડમાં યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય પ્રધાન, શ્રી અનુરાગ ઠાકુરે DigiLocker સાથે ખેલો ઇન્ડિયા પ્રમાણપત્રોના એકીકરણ વિશે માહિતી આપી.

કેન્દ્રીય મંત્રી દ્વારા ટ્વીટ થ્રેડ્સનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આ એથ્લેટ્સ, સપોર્ટ સ્ટાફ, અધિકારીઓ અને અન્ય લોકો માટે ફાયદાકારક રહેશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1914776) Visitor Counter : 129