પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુવાનોને યુવા સંગમના બીજા તબક્કા માટે નોંધણી કરવા વિનંતી કરી
પોસ્ટેડ ઓન:
07 APR 2023 11:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુવાઓને યુવા સંગમના બીજા તબક્કા માટે નોંધણી કરાવવા વિનંતી કરી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“હું તબક્કા 1માં યોજાયેલા વિવિધ #યુવાસંગમ એક્સચેન્જના અદ્ભુત ચિત્રો અને વીડિયો જોઉં છું અને તે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને વધુ પ્રબળ બનાવવાની ઉત્તમ રીત છે. હવે, હું યુવાનોને બીજા તબક્કા માટે નોંધણી કરવા વિનંતી કરીશ.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1914578)
મુલાકાતી સંખ્યા : 257
આ રીલીઝ વાંચો:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam