પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસથી અસંખ્ય લોકોને ફાયદો થશે: પ્રધાનમંત્રી

Posted On: 07 APR 2023 11:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીપ્પણી કરી છે કે સિકંદરાબાદ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ એ એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પ્રોજેક્ટ છે જેનાથી અસંખ્ય લોકોને ફાયદો થશે.

સિકંદરાબાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કરવા અંગે ડીડી ન્યૂઝ દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પ્રોજેક્ટ જેના કારણે અસંખ્ય લોકોને ફાયદો થશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1914544) Visitor Counter : 191