પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પોર્ટ-આધારિત વિકાસ માટે અને વ્યાપાર કરવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે ટેકનો ઉપયોગ થતો જોઈને આનંદ થયો: પ્રધાનમંત્રી

Posted On: 02 APR 2023 9:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ પોર્ટલ-મરીનની મોબાઈલ એપ સાગર સેતુ પર ખુશી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પોર્ટ-આધારિત વિકાસ માટે અને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસની ખાતરી કરવા માટે ટેકનો લાભ લેવામાં આવતો જોઈને આનંદ થયો."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1913004) Visitor Counter : 157