પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમ એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ'ના નિર્માતાઓને મળ્યા
પોસ્ટેડ ઓન:
30 MAR 2023 3:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ'ના નિર્માતાઓને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ'ની સિનેમેટિક તેજસ્વીતા અને સફળતાએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે અને વખાણ પણ કર્યા છે. આજે મને તેની સાથે જોડાયેલી તેજસ્વી ટીમને મળવાની તક મળી. તેઓએ ભારતને ખૂબ ગૌરવ અપાવ્યું છે.”
GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1912239)
મુલાકાતી સંખ્યા : 243
આ રીલીઝ વાંચો:
Malayalam
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada