પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઝારખંડના સાંસદની બુક બેંક પહેલની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
30 MAR 2023 9:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાંચીના લોકસભા સાંસદ શ્રી સંજય સેઠની બુક બેંક પહેલની પ્રશંસા કરી છે.
સાંસદના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ખૂબ જ ખુશી થઈ! યુવાનોમાં પુસ્તકો પ્રત્યે રસ વધારવા માટે બુક બેંક એ એક અદ્ભુત પહેલ છે."
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1912104)
आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam