પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના લોકોને રાજસ્થાન દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 30 MAR 2023 9:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાન દિવસ પર રાજસ્થાનના લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ સમૃદ્ધ વારસા સાથે રાજ્યના સર્વાંગી વિકાસની શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"રાજસ્થાન દિવસ નિમિત્તે, રાજ્યના તમામ ભાઈઓ અને બહેનોને મારી શુભકામનાઓ. આ પ્રસંગે હું ગૌરવપૂર્ણ વારસાથી સમૃદ્ધ આ રાજ્યના સર્વાંગી વિકાસની કામના કરું છું."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1912097) Visitor Counter : 142