પોસ્ટેડ ઓન:
24 MAR 2023 8:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના મહાસચિવ ડોરીન બોગદાન-માર્ટિન સાથે મુલાકાત કરી. બંને મહાનુભાવોએ વધુ સારી અને ટકાઉ પૃથ્વી માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
શ્રીમતી ડોરીન બોગદાન-માર્ટિનના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
@ITUSecGen Doreen Bogdan-Martinને મળીને આનંદ થયો. અમે બહેતર અને ટકાઉ પૃથ્વી માટે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ લેવા પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com