પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરોઝની શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
21 MAR 2023 1:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “નવરોઝ મુબારક ! આ શુભ અવસર પર હું દરેકના સુખ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. આવનારું વર્ષ વધુ સમૃદ્ધિ લાવે અને આપણા સમાજમાં એકતાની ભાવનાને આગળ વધારશે.”
GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1909079)
મુલાકાતી સંખ્યા : 231
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam