પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
19 MAR 2023 7:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“હું શ્રી શ્રી હરિચંદ ઠાકુરજીને તેમની જયંતિ પર નમન કરું છું. અસમાનતાને દૂર કરવામાં અને સંવાદિતાને આગળ વધારવામાં તેમની ભૂમિકા અજોડ છે. તેમણે સામાજિક ન્યાય પર ભાર મૂક્યો અને લોકોમાં વધુ શિક્ષણ માટે કામ કર્યું. અમે તેમના આદર્શોને પૂર્ણ કરવા માટે કામ કરતા રહીશું.
GP/JD
(रिलीज़ आईडी: 1908584)
आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam