પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ યુપીના ચંદૌસીમાં કોલ્ડ સ્ટોરેજમાં અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
17 MAR 2023 8:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ચંદૌસીમાં કોલ્ડ સ્ટોરેજમાં અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ઉત્તર પ્રદેશના ચંદૌસીમાં કોલ્ડ સ્ટોરેજમાં થયેલી દુર્ઘટના દુ:ખદ છે. જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. હું ઈચ્છું છું કે તમામ ઘાયલો ઝડપથી સાજા થાય છે.: PM"
YP/GP/JD
(रिलीज़ आईडी: 1908173)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam