પ્રધાનમંત્રીનું કાર્યાલય
જળ, જમીન અને આકાશમાં મહિલાઓના નવા રેકોર્ડ વિકસિત ભારતના નિર્માણમાં સીમાચિહ્નરૂપ સાબિત થશેઃ પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
16 MAR 2023 2:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, જળ, જમીન અને આકાશમાં મહિલાઓના નવા રેકોર્ડ વિકસિત ભારતના નિર્માણમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
શ્રી મોદી બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના એક ટ્વિટનો જવાબ આપી રહ્યા હતા, જેમાં મંત્રાલયે માહિતી આપી હતી કે 'સેરાંગ સંધ્યા'એ એક ફેરીની કમાન સંભાળી છે જે લોકોને તેમના ગંતવ્ય સુધી લઈ જશે.
પ્રધાનમંત્રીએ ઉપરોક્ત સિદ્ધિઓ વિશે ટ્વિટ કર્યું; નારી શક્તિને સલામ! જળ, જમીન અને આકાશમાં મહિલાઓના નવા રેકોર્ડ વિકસિત ભારતના નિર્માણમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1907518)
મુલાકાતી સંખ્યા : 166
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam