પ્રધાનમંત્રીનું કાર્યાલય
સમગ્ર બ્રોડગેજ નેટવર્કનું 100% વિદ્યુતીકરણ હાંસલ કરવા માટે પ્રધાનમંત્રીએ મધ્ય રેલવેની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
11 MAR 2023 4:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર બ્રોડગેજ નેટવર્કનું 100% વિદ્યુતીકરણ હાંસલ કરવા બદલ મધ્ય રેલવેની સમગ્ર ટીમની પ્રશંસા કરી છે.
મધ્ય રેલવેના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;
"ઉત્તમ સિદ્ધિ. સમગ્ર ટીમને અભિનંદન."
YP/GP/JG
(रिलीज़ आईडी: 1905960)
आगंतुक पटल : 248
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam