પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી યુએસના વાણિજ્ય સચિવ જીના રેમોન્ડોને મળ્યા

Posted On: 11 MAR 2023 12:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યુએસના વાણિજ્ય સચિવ, મહામહિમ જીના રેમોન્ડોને ગઈકાલે મળ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

"યુએસના વાણિજ્ય સચિવ @SecRaimondoએ ગઈકાલે PM @narendramodi સાથે ફળદાયી બેઠક કરી હતી."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1905856) Visitor Counter : 153