પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બેંગલુરુ દક્ષિણના 100મા જનઔષધિ કેન્દ્ર, નમો ફ્રી ડાયાલિસિસ સેન્ટર અને 4 મોબાઈલ હેલ્થ ક્લિનિક્સના લોકાર્પણની પ્રશંસા કરી

Posted On: 08 MAR 2023 8:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ દક્ષિણના 100મા જનઔષધિ કેન્દ્ર, નમો ફ્રી ડાયાલિસિસ સેન્ટર અને 4 મોબાઈલ હેલ્થ ક્લિનિક્સના પ્રારંભની પ્રશંસા કરી છે.

સાંસદ શ્રી તેજસ્વી સૂર્યાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"બેંગલુરુ માટે એક નોંધપાત્ર સિદ્ધિ!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1905039) Visitor Counter : 149