પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બધાને હોળીની શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
08 MAR 2023 8:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને ખુશહાલ અને રંગીન હોળીની શુભેચ્છા પાઠવી છે અને દરેકના જીવનમાં આનંદ અને ખુશીની કામના કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું
હોળીની હાર્દિક શુભકામનાઓ. તમારા જીવનમાં આનંદ અને ઉત્સાહના રંગો હંમેશા વરસતા રહે. તમને બધાને ખુશહાલ અને રંગીન હોળીની શુભેચ્છાઓ!
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1905037)
મુલાકાતી સંખ્યા : 212
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam