પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કોહિમા ખાતે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી
प्रविष्टि तिथि:
07 MAR 2023 8:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના મુખ્યમંત્રી શ્રી નેફિયુ રિયો અને તેમની મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી @Neiphiu_Rio જી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં જોડાયા. મને વિશ્વાસ છે કે યુવા અને અનુભવનું મિશ્રણ ધરાવતી આ ટીમ નાગાલેન્ડના સુશાસનના માર્ગને ચાલુ રાખશે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે. તેમને મારી શુભેચ્છાઓ.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1904976)
आगंतुक पटल : 208
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam