પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ફોક્સકોનના ચેરમેન સાથે મુલાકાત કરી

Posted On: 01 MAR 2023 1:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં હોન હૈ ટેકનોલોજી ગ્રુપ (ફોક્સકોન)ના અધ્યક્ષ શ્રી યંગ લિયુ સાથે મુલાકાત કરી. તેઓએ ભારતના ટેક અને ઇનોવેશન ઇકો-સિસ્ટમને વધારવાના હેતુથી વિવિધ વિષયો પર ચર્ચા કરી.

હોન હૈ ટેક્નોલોજી ગ્રુપ (ફોક્સકોન)ના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

શ્રી યંગ લિયુ સાથે સારી મુલાકાત થઈ. અમારી ચર્ચાઓમાં ભારતની ટેક અને ઇનોવેશન ઇકો-સિસ્ટમને વધારવાના હેતુથી વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1903320) Visitor Counter : 226