પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છત્તીસગઢના બાલોદાબજાર-ભાટાપારા જિલ્લામાં અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ
Posted On:
24 FEB 2023 11:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બાલોદાબજાર-ભાટાપારા જિલ્લામાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ છત્તીસગઢના બાલોદાબજાર-ભાટાપારા જિલ્લામાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“છત્તીસગઢના બાલોદાબજાર-ભાટાપારા જિલ્લામાં અકસ્માતને કારણે થયેલી જાનહાનિથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય: PM @narendramodi”
“બાલોડાબજાર-ભાટાપારા જિલ્લામાં અકસ્માતમાં મૃતકના દરેક મૃતકના સંબંધીઓને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા 2 લાખ રૂપિયા, ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.: PM @narendramodi”
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1902650)
Visitor Counter : 159
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam