પ્રધાનમંત્રીનું કાર્યાલય
જાદુઈ પિટારા બાળકોના મનને નવા ઉત્સાહ અને રંગથી ભરી દેશે: પ્રધાનમંત્રી
Posted On:
21 FEB 2023 11:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાયાના વર્ષો માટે શીખવાની-શિક્ષણ સામગ્રી જાદુઈ પિટારાના લોન્ચિંગને બિરદાવ્યું છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“રમતા-રમતા અભ્યાસનો જોરદાર આનંદ! આ જાદુઈ પિટારા બાળકના મનમાં નવી ભાવના અને રંગ ભરવા જઈ રહી છે.
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1900946)
Visitor Counter : 196
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam