પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જલ જીવન મિશનને કારણે નીરસાગરના લોકોના જીવનમાં આવેલા પરિવર્તન પર ખુશી વ્યક્ત કરી

પોસ્ટેડ ઓન: 16 FEB 2023 10:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશનને કારણે ધારવાડ લોકસભા મતવિસ્તારના નીરસાગરમાં ગ્રામજનોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન જોઈને ખુશી વ્યક્ત કરી છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"નીરસાગરના લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન જોઈને આનંદ થયો."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1899719) મુલાકાતી સંખ્યા : 292