પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બે દિવસમાં 10 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા બદલ ઈન્ડિયા પોસ્ટને અભિનંદન પાઠવ્યા

Posted On: 11 FEB 2023 9:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બે દિવસમાં 10 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા બદલ ઈન્ડિયા પોસ્ટને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આનાથી છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં અને તેમને સશક્તિકરણ કરવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટના જવાબમાં ટ્વિટ કર્યું:

"इस बड़ी उपलब्धि के लिए @IndiaPostOffice को बहुत-बहुत बधाई! यह प्रयास देश की बेटियों के भविष्य को सुरक्षित करने के साथ उन्हें और सशक्त बनाएगा।"

YP/GP/JD



(Release ID: 1898420) Visitor Counter : 165