પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કન્નડ ભાષા શીખવાની રચનાત્મક રીત શેર કરી
પોસ્ટેડ ઓન:
06 FEB 2023 10:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કે જેમણે હંમેશા અન્ય રાજ્યોની ભાષા શીખવાની હિમાયત કરી છે અને ઘણી વાર તેમના ભાષણની શરૂઆત સ્થાનિક ભાષામાં શુભેચ્છાઓ અને પ્રારંભિક વાક્યો સાથે કરે છે, આજે કન્નડ ભાષા શીખવાની એક મજાની રીત શેર કરી હતી.
કન્નડ મૂળાક્ષરો શીખવવાની સચિત્ર રીત વિશે કિરણ કુમાર એસ દ્વારા કરાયેલ ટ્વિટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: "ભાષાઓ શીખવાની એક મનોરંજક પ્રવૃત્તિ બનાવવાની સર્જનાત્મક રીત, આ કિસ્સામાં સુંદર કન્નડ ભાષા."
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1896843)
મુલાકાતી સંખ્યા : 227
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam