પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા વકીલ શ્રી શાંતિ ભૂષણના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 31 JAN 2023 9:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા એડવોકેટ શ્રી શાંતિ ભૂષણના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી શાંતિ ભૂષણજીને કાયદાકીય ક્ષેત્રમાં તેમના યોગદાન અને વંચિતો માટે બોલવાના જુસ્સા માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1895248) Visitor Counter : 186