પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 25 JAN 2023 10:04AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"રાજ્ય સ્થાપના દિવસ પર તમામ હિમાચલવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ રાજ્યના મહેનતુ લોકો હંમેશા દેશની સેવામાં સમર્પિત રહ્યા છે. તેઓ આવનારા સમયમાં સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરે,એવી મારી ઈચ્છા છે."

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1893494) Visitor Counter : 123