પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મણિપુરના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
21 JAN 2023 10:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મણિપુરના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ. રાજ્ય છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બધી બાબતોમાં પ્રગતિ કરી રહ્યું છે. હું પ્રાર્થના કરું છું કે આ રાજ્યના લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થાય અને મણિપુર ભારતના વિકાસના માર્ગને મજબૂત કરતું રહે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1892649)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam