પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ એક્ઝામ વોરિયર્સ પુસ્તકમાંથી પરીક્ષાની તૈયારી દરમિયાન માતાપિતાની રચનાત્મક ભૂમિકા પર રસપ્રદ સંકલન શેર કર્યું

Posted On: 19 JAN 2023 2:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષાની તૈયારી દરમિયાન માતા-પિતાની ભૂમિકા પર એક્ઝામ વોરિયર્સ પુસ્તકમાંથી એક સંકલન શેર કર્યું છે.

narendramodi_in દ્વારા એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વિટ કર્યું;

"પરીક્ષાની તૈયારી દરમિયાન માતાપિતાની રચનાત્મક ભૂમિકા પર એક રસપ્રદ સંકલન. #ExamWarriors"

YP/GP/JD



(Release ID: 1892196) Visitor Counter : 129