પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કેન્દ્રીય વિદ્યાલય, પિથોરાગઢના વિદ્યાર્થીઓનું પરીક્ષા પે ચર્ચા પર ગીત પરફોર્મન્સ શેર કર્યું
પોસ્ટેડ ઓન:
11 JAN 2023 6:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય વિદ્યાલય, પિથોરાગઢના વિદ્યાર્થીઓનું પરિક્ષા પે ચર્ચા પર ગીત પરફોર્મન્સ શેર કર્યું છે.
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા કરવામાં આવેલ ટ્વીટને રીટ્વીટ કરતા, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“लाजवाब! सुरों में पिरोई गई विद्यार्थियों की यह भावना परीक्षा के उत्सव में नए रंग भरने वाली है, उन्हें उत्साहित करने वाली है।”
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1890482)
મુલાકાતી સંખ્યા : 225
આ રીલીઝ વાંચો:
Kannada
,
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam