પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ અરુણાચલ પ્રદેશમાં પરશુરામ કુંડ ઉત્સવની ઝલક શેર કરી
प्रविष्टि तिथि:
08 JAN 2023 5:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં પરશુરામ કુંડ ઉત્સવની ઝલક શેર કરી છે.
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન શ્રી પેમા ખાંડુ દ્વારા એક ટ્વીટ થ્રેડ શેર કરીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"એક આનંદદાયક અનુભવ જેવો લાગે છે, અરુણાચલ પ્રદેશને અન્વેષણ કરવાની અનન્ય તક."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1889586)
आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam