પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કંગલા નોંગપોક થોંગ ખોલવા બદલ મણિપુરના લોકોને અભિનંદન
પોસ્ટેડ ઓન:
07 JAN 2023 2:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરમાં કંગલા નોંગપોક થોંગ ખોલવા બદલ મણિપુરના લોકોને અભિનંદન પાઠવ્યા છે.
મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"અભિનંદન મણિપુર! સમગ્ર રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખની ભાવના વધે."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1889344)
મુલાકાતી સંખ્યા : 312
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam