પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ કૅપ્ટન શિવા ચૌહાણ કુમારને પોસ્ટમાં કાર્યરત રીતે તૈનાત થનાર પ્રથમ મહિલા અધિકારી બનતા બિરદાવ્યા

પોસ્ટેડ ઓન: 04 JAN 2023 9:42PM by PIB Ahmedabad

ફાયર એન્ડ ફ્યુરી સેપર્સના કેપ્ટન શિવા ચૌહાણ વિશ્વના સર્વોચ્ચ યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં કઠિન તાલીમ પૂર્ણ કર્યા પછી કુમાર પોસ્ટમાં કાર્યરત રીતે તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી બની હોવાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમને બિરદાવ્યા હતા

 પ્રધાનમંત્રી શ્રીએ ફાયર એન્ડ ફ્યુરી સેપર્સ કોર્પ્સની પોસ્ટના જવાબમાં ટ્વીટ કર્યું:
 "આનાથી દરેક ભારતીયને ગર્વ થશે, જે ભારતની નારી શક્તિની ભાવનાને દર્શાવે છે."

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1888745) મુલાકાતી સંખ્યા : 285