પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ પીઢ અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
01 JAN 2023 9:34PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"નિવૃત્ત અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધનથી વ્યથિત છું. નીતિ સંબંધિત મુદ્દાઓ અને કાર્યલક્ષી અભિગમની તેમની સમજણ માટે તેઓ વ્યાપકપણે આદર પામતા હતા. હું જ્યારે સીએમ હતો ત્યારે તેમની સાથેની મારી વાતચીત યાદ આવે છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1887966)
Visitor Counter : 241
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam