પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નાઈક (નિવૃત્ત) ભૈરોન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
19 DEC 2022 4:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઈક (નિવૃત્ત) ભૈરોં સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં,પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"નાઈક (નિવૃત્ત) ભૈરોં સિંહજીને આપણા રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે આપણા રાષ્ટ્રના ઈતિહાસના નિર્ણાયક તબક્કે ખૂબ જ હિંમત બતાવી. તેમના નિધનથી દુઃખી છું. આ દુઃખની ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર સાથે છે. ઓમ. શાંતિ."
YP/GP/JD
(Release ID: 1884921)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam