પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાજસ્થાનના જોધપુરમાં દુ:ખદ સિલિન્ડર દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી શ્રીએ PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 16 DEC 2022 6:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર દુર્ઘટનામાં એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે જેમાં રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ. 50,000 રૂપિયા ઘાયલ થયેલા લોકોને આપવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર દુર્ઘટનામાં એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે જેમાં રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ. 50,000 રૂપિયા ઘાયલ થયેલા લોકોને આપવામાં આવશે.”

YP/GP/JD


(Release ID: 1884231) Visitor Counter : 175