પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ વિજય દિવસની પૂર્વસંધ્યાએ આર્મી હાઉસ ખાતે 'એટ હોમ' રિસેપ્શનમાં હાજરી આપી

Posted On: 15 DEC 2022 8:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આર્મી હાઉસ ખાતે 'એટ હોમ' રિસેપ્શનમાં હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:

"વિજય દિવસની પૂર્વસંધ્યાએ, આર્મી હાઉસ ખાતે 'એટ હોમ' રિસેપ્શનમાં હાજરી આપી હતી. ભારત આપણા સશસ્ત્ર દળોની બહાદુરીને ક્યારેય ભૂલી શકશે નહીં જેના કારણે 1971ના યુદ્ધમાં જીત મળી હતી.

YP/GP/JD



(Release ID: 1883942) Visitor Counter : 174