પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગણિતશાસ્ત્રી અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી આરએલ કશ્યપના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
12 NOV 2022 10:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણિતશાસ્ત્રી અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રી આરએલ કશ્યપના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"શ્રી આર.એલ. કશ્યપ બહુપક્ષીય વ્યક્તિત્વ અને મહાન વિદ્વાન હતા. તેમને સમૃદ્ધ ગાણિતિક અને વૈજ્ઞાનિક જ્ઞાનના આશીર્વાદ હતા. તેઓ ભારતના સાંસ્કૃતિક મૂળ પર ખૂબ જ ગર્વ અનુભવતા હતા અને વૈદિક અભ્યાસમાં પોતાને અલગ પાડતા હતા. તેમના નિધનથી દુઃખ થયું. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1875398)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam