પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 09 NOV 2022 10:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ઉત્તરાખંડના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ. આ એક એવું રાજ્ય છે જે પ્રકૃતિ અને આધ્યાત્મિકતા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આ રાજ્યના લોકો રાષ્ટ્ર નિર્માણમાં, ઘણા ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપી રહ્યા છે. આગામી વર્ષોમાં ઉત્તરાખંડ પ્રગતિ કરતું રહે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1874631) Visitor Counter : 162