પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમનેને શ્રદ્ધાંજલિ આપી
પોસ્ટેડ ઓન:
07 NOV 2022 10:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું થિરુ આઝા વલ્લિપ્પાને તેમની જન્મશતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમને માત્ર તેમના ઉત્કૃષ્ટ લેખન અને કવિતા માટે જ નહીં, પણ બાળકોમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના પ્રયાસો આજના યુગમાં ઘણા લોકોને પ્રેરણા આપતા રહે છે. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1874177)
મુલાકાતી સંખ્યા : 261
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam