પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઇકો-ફ્રેન્ડલી અને ટકાઉ વિકાસ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 05 NOV 2022 11:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વિકાસ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું છે કે આનાથી ઇન્ફ્રા સર્જન અને સર્ક્યુલર ઈકોનોમી, બંનેને પ્રોત્સાહન મળશે.

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ઇન્ફ્રા ક્રિએશન અને સર્ક્યુલર ઇકોનોમી, બંનેને પ્રોત્સાહન મળશે. પ્રયાસ સાથે સંકળાયેલા તમામને અભિનંદન."

 

YP/GP/NP


(રીલીઝ આઈડી: 1873899) મુલાકાતી સંખ્યા : 243