પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ 106 વર્ષીય શ્યામ સરન નેગીની તેમના મતનો ઉપયોગ કરવા બદલ પ્રશંસા કરી

Posted On: 02 NOV 2022 10:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 34મી વખત મતાધિકારના અધિકારનો ઉપયોગ કરવા બદલ 106 વર્ષીય શ્યામ સરન નેગીની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું:

"આ પ્રશંસનીય છે અને યુવા મતદારો માટે ચૂંટણીમાં ભાગ લેવા અને આપણી લોકશાહીને મજબૂત કરવા માટે પ્રેરણા તરીકે સેવા આપવી જોઈએ"

YP/GP/JD


(Release ID: 1873296) Visitor Counter : 172