પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ તમિલ અભિનેતા, વિશાલના કાશીમાં અદ્ભૂત અનુભવની પ્રશંસા કરી

Posted On: 02 NOV 2022 10:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલ અભિનેતા વિશાલની કાશીની પ્રશંસા અંગે ખુશી વ્યક્ત કરી છે.

અભિનેતાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;

"કાશીમાં તમને અદ્ભુત અનુભવ થયો તેનો આનંદ છે."

YP/GP/JD



(Release ID: 1873293) Visitor Counter : 141