ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

વર્ષ 2022 માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના "સ્પેશિયલ ઓપરેશન મેડલ" 4 સ્પેશિયલ ઓપરેશન્સ માટે એનાયત

प्रविष्टि तिथि: 31 OCT 2022 11:30AM by PIB Ahmedabad

વર્ષ 2022 માટે "કેન્દ્રીય ગૃહ પ્રધાન સ્પેશિયલ ઓપરેશન મેડલ" 4 સ્પેશિયલ ઓપરેશન્સ માટે એનાયત કરવામાં આવ્યા છે. 2018 માં મેડલની રચના તે કામગીરીને ઓળખવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ સ્તરનું આયોજન છે, દેશ/રાજ્ય/યુટીની સુરક્ષા માટે ઉચ્ચ મહત્વ છે અને સમાજના મોટા વર્ગોની સુરક્ષા પર નોંધપાત્ર અસર છે. આ એવોર્ડ આતંકવાદ વિરોધી, સરહદી કાર્યવાહી, શસ્ત્ર નિયંત્રણ, માદક દ્રવ્યોની દાણચોરી અટકાવવા અને બચાવ કામગીરી જેવા ક્ષેત્રોમાં વિશેષ કામગીરી માટે એનાયત કરવામાં આવે છે. દર વર્ષે 31મી ઓક્ટોબરે તેની જાહેરાત કરવામાં આવે છે. એક વર્ષમાં, સામાન્ય રીતે 3 વિશેષ કામગીરી પુરસ્કાર અપાય છે પણ અસાધારણ સંજોગોમાં ધ્યાનમાં લઈને  રાજ્ય/યુટી પોલીસને પ્રોત્સાહિત કરવા માટે 5 સ્પેશિયલ ઓપરેશન્સ સુધી એવોર્ડ આપવામાં આવશે.

(Click here for List of Awardees)

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1872169) आगंतुक पटल : 339
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Malayalam , Tamil , Assamese , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Telugu