પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ પીઢ આસામી અભિનેતા નિપોન ગોસ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
27 OCT 2022 1:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ આસામી અભિનેતા નિપોન ગોસ્વામીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આસામી ફિલ્મ ઉદ્યોગમાં અગ્રેસર યોગદાન આપનાર શ્રી નિપોન ગોસ્વામીના નિધનથી વ્યથિત છું. તેમના વિવિધ કાર્યોને ઘણા ફિલ્મપ્રેમીઓ યાદ કરશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ: PM @narendramodi"
"অসমীয়া চলচ্চিত্ৰ উদ্যোগলৈ অগ্ৰণী অৱদান আগবঢ়োৱা শ্ৰী নিপন গোস্বামীৰ বিয়োগত মৰ্মাহত হৈছো। তেওঁৰ বৈচিত্ৰময় কৰ্মৰাজিক চলচ্চিত্ৰপ্ৰেমীয়ে স্মৰণ কৰিব। তেওঁৰ পৰিয়াল আৰু প্ৰশংসকসকললৈ সমবেদনা জ্ঞাপন কৰিছো। ঔম শান্তি: প্ৰধানমন্ত্ৰী @narendramodi"
Saddened by the passing away of Shri Nipon Goswami, who made a pioneering contribution to the Assamese film industry. His diverse works will be remembered by several film lovers. Condolences to his family and admirers. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 27, 2022
অসমীয়া চলচ্চিত্ৰ উদ্যোগলৈ অগ্ৰণী অৱদান আগবঢ়োৱা শ্ৰী নিপন গোস্বামীৰ বিয়োগত মৰ্মাহত হৈছো। তেওঁৰ বৈচিত্ৰময় কৰ্মৰাজিক চলচ্চিত্ৰপ্ৰেমীয়ে স্মৰণ কৰিব। তেওঁৰ পৰিয়াল আৰু প্ৰশংসকসকললৈ সমবেদনা জ্ঞাপন কৰিছো। ঔম শান্তি: প্ৰধানমন্ত্ৰী @narendramodi
— PMO India (@PMOIndia) October 27, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1871241)
Visitor Counter : 189
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam