પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને દીપાવલીની શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 24 OCT 2022 8:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપાવલીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રકાશનો આ તહેવાર દરેકના જીવનમાં સુખ અને સારું સ્વાસ્થ્ય લાવે તેવી પણ તેમણે શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"દરેકને દિવાળીની શુભકામનાઓ. દિવાળી તેજ અને પ્રકાશ સાથે સંકળાયેલી છે. આ શુભ તહેવાર આપણા જીવનમાં આનંદ અને સુખાકારીની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમારી દિવાળી અદ્ભુત હોય."

"આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશનો આ તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ અને સારું સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1870568) મુલાકાતી સંખ્યા : 248