પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મહિલા એશિયા કપ જીતવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
15 OCT 2022 6:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 7મો મહિલા એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"આપણી મહિલા ક્રિકેટ ટીમ તેમની ધીરજ અને દક્ષતાથી આપણને ગર્વનો અનુભવ કરાવે છે! મહિલા એશિયા કપ જીતવા બદલ ટીમને અભિનંદન. તેઓએ ઉત્કૃષ્ટ કૌશલ્ય અને ટીમ વર્ક દર્શાવ્યું છે. ખેલાડીઓને તેમના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1868098)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam