પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજમાતા વિજયા રાજે સિંધિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
12 OCT 2022 9:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયા રાજે સિંધિયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ હિંમત અને દૂરંદેશીનો પર્યાય હતાં.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"રાજમાતા વિજયા રાજે સિંધિયાજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેઓ હિંમત અને દૂરંદેશીનો પર્યાય હતાં. તેમણે પોતાનું જીવન અન્યની સેવા કરવા માટે સમર્પિત કર્યું હતું. તેમના ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ વિશે અગાઉના #MannKiBaat કાર્યક્રમોમાંના એક દરમિયાન મેં જે કહ્યું હતું તે શેર કરું છું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1866997)
आगंतुक पटल : 261
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam