પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તેમની મોઢેરાની મુલાકાત અંગે નાગરિકોની ટિપ્પણીઓનાં જવાબ આપ્યા
Posted On:
10 OCT 2022 11:29AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની મોઢેરા મુલાકાત અંગે નાગરિકોની ટિપ્પણીઓનો જવાબ આપ્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
મોઢેરાને 24 x 7 સોલાર પાવરથી ચાલતું ગામ જાહેર કરવા પર:
“હું તમારી ખુશીની કલ્પના કરી શકું છું. મોઢેરાએ ઈતિહાસ રચ્યો છે.
મોઢેરાના સૂર્ય મંદિર પર
“હું આ જોઈને ખુશ છું. મેં એ પણ જોયું કે તમે તમારી મુલાકાત પર એક થ્રેડ કર્યો છે. ભારતના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોને લોકપ્રિય બનાવવાની સારી રીત છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1866391)
Visitor Counter : 179
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam