પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં પ્રોજેક્ટ્સ પર નાગરિકોની ટિપ્પણીઓનો જવાબ આપ્યો

Posted On: 05 OCT 2022 10:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં પ્રોજેક્ટ અંગે નાગરિકોની ટિપ્પણીઓનો જવાબ આપ્યો. પ્રધાનમંત્રી આ પ્રોજેક્ટ્સના સમર્પણ અને શિલાન્યાસ માટે હિમાચલ પ્રદેશ જઈ રહ્યા છે.

AIIMS બિલાસપુરના સમર્પણ પર, જેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો:

 

This is the case all over India. Tier-2 and Tier-3 cities, towns, Aspirational Districts are getting attention so that they can shine. https://t.co/rDfcW44vox

— Narendra Modi (@narendramodi) October 5, 2022

You are correct. Our efforts include more medical colleges and education in regional languages. Win win for budding doctors. https://t.co/uQmES1xOPM

— Narendra Modi (@narendramodi) October 5, 2022

NH-105 પર પિંજોરથી નાલાગઢ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચાર માર્ગીય કરવાના 31 કિમી લાંબા પ્રોજેક્ટ પર, રૂ. 1690 કરોડનો ખર્ચ.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1865275) Visitor Counter : 189