પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ LCH ‘પ્રચંડ’ના ઇન્ડક્શનને એક ખાસ ક્ષણ ગણાવી
Posted On:
03 OCT 2022 9:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ દળોમાં LCH ‘પ્રચંડ’ને સામેલ કરવા બદલ દરેક ભારતીયને અભિનંદન પાઠવ્યા છે.
રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહના એક ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
આપણા રાષ્ટ્રને સંરક્ષણ ક્ષેત્રમાં મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે 130 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પ માટે LCH 'પ્રચંડ' નું સામેલ થવું એ એક ખાસ ક્ષણ છે. દરેક ભારતીયને અભિનંદન!”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1864973)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam